Latest

ઉમરાળા ગામે તાલુકા શાળા ખાતે યુવા અને નવ નિયુક્ત સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ ના વરદ હસ્તે ધ્વજ વંદન કરાયુ

ઉમરાળા ગામે તાલુકા શાળા ખાતે 73માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન ઉમરાળા ગામના સામાજિક કાર્યકર અને યુવા શિક્ષિત સરપંચ ધર્મેન્દ્રભાઈ કિશોરભાઈ હેજમ દ્રારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી ત્રિરંગાને સ્લામી આપવામાં આવી હતી સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ દ્વારા પ્રસંગોચિત ઉદ્ધોધન બાદ શાળા આસપાસ સાફ સફાઈ ગ્રામ પંચાયતની બહાર નિર્માણ થનાર બગીચામાં વૃક્ષારોપણ,લાઈબ્રેરી માં પુસ્તક વિતરણ સહિત વિવિધ કાયૅક્રમ યોજવામાં આવ્યો હતો અને સરકારશ્રી ની કોરોના ગાઈડ લાઈન મુજબ મર્યાદિત ગ્રામજનો ની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ દ્વારા ઉમરાળા ગામમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યુ આ રાષ્ટ્રીય પર્વની ભવ્ય શાનદાર ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં ઉપસ્થિત ઉમરાળા ગામના આગેવાનો વડીલો ગ્રામજનો સહિતનો સરપંચ ધર્મેન્દ્રભાઈ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *