Latest

ટીંબી ગામે કાસોદરિયા કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાની ઉજવણીમાં મામલતદાર એ.પી. અંટાળા ના વરદ હસ્તે ધ્વજવંદન કરાયુ

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે કાસોદરિયા કન્યા વિદ્યાલય ખાતે ઉમરાળા તાલુકા કક્ષાની ગણતંત્ર દિવસની ઉજવણી ઉમરાળા મામલતદાર એ.પી.અંટાળા નાં અધ્યક્ષ સ્થાને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં મામલતદાર એ.પી.અંટાળા દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપી હતી ત્યારબાદ ઉમરાળા પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફ તેમજ હોમ ગાર્ડ નાં જવાનો દ્વારા શાનદાર પરેડ કરવામાં આવી હતી બાદમાં ઉમરાળા મામલતદાર એ.પી.અંટાળા દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ સન્માન પત્ર આપી વૃક્ષારોપણ કરી ઉપસ્થિત તમામ આગેવાનો તથા ગ્રામજનો શાળાના ટ્રસ્ટીઓ શિક્ષકો સહિતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *