Breaking NewsLatest

ગૂજરાત ને જોડતી રાજસ્થાન સરહદ સીલ

અંબાજી નજીક આવેલી છાપરી બોર્ડર સીલ કરવામાં આવી

રાજસ્થાન સરકાર દ્વારા 10 મે થી 24 મે સૂધી લોકડાઉન જાહેર

રાજસ્થાન સરકાર દ્વારા એસટી બસો પણ બંદ કરવામાં આવી

ગુજરાત થી રાજસ્થાન તરફ જતી એસટી બસો પણ બંદ

રાજસ્થાન મા હાલ ખાનગી ટેક્ષી વાહનો પણ બંદ

ખાસ કીસ્સામાં વાહન ચાલકો ને આરટીપીસીઆર રીપોર્ટ નેગેટીવ હશે તેને જ પ્રવેશ આપવામા આવશે

છાપરી રાજસ્થાન બોર્ડર પર આવી રહેલાં વાહનો ને પરત મોકલવામા આવી રહ્યા છે

અંબાજી નજીક આવેલી જાંબુડી બોર્ડર પણ સીલ કરવામાં આવી

રાજસ્થાન સરકાર દ્વારા બોર્ડર પર પોલીસ સ્ટાફ હાજર

શિક્ષકો ને પણ ખાસ કિસ્સામાં આવતાં લોકોના રીપોર્ટ ચેક કરવા ડ્યુટી આપવામાં આવી

સિરોહી જિલ્લાના ડેપ્યુટી પ્રવીણ રામ પણ બોર્ડર ની મુલાકાત લીધી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *