Breaking NewsLatest

પક્ષીઓનો જીવ બચાવવા પતંગ ન ઉડાડવાનો પોલીસ સાથે સંકલ્પ લેતા સ્કૂલના વિદ્યાર્થીઓ.

અમદાવાદ: ઉત્તરાયણ નિમિતે પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા પતંગ નહીં ઉડાડવાનો સંકલ્પ અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવ્યો હતો.

અમદાવાદના હાટકેશ્વર- ભાઈપુરા વોર્ડના ધી મધર ઈંગ્લીશ સ્કુલ, અર્ચના વિધાલય, ઉદગમ વિધાલયના ધોરણ 10 અને 12 ના વિધાઁથીઓ પક્ષીઓના બચાવ કાજે પતંગ ના ચગાવવા નો સંકલ્પ લીધો હતો.

કોરોના ના નિયમો ના પાલન માટે તેમજ મકરસંક્રાંતિ પર્વમાં શહેર પોલિસ કમિશ્ર્નર ના જાહેરનામા ના અમલ માટે નગરજનો ને કરી અપીલ તેમજ સુચક બેનરો સાથે ઉતરાયણ પવઁ મા પક્ષી ઓના બચાવ અભિયાન મા જોડાયા

આ પસંગે ખોખરા પોલિસ ઈન્સપેકટર શ્રી કે એસ ચૌધરી સહિત પોલિસ જવાનો ઓ એ હાજર રહ્યી ને વિધાઁથીઓને માહિતગાર કરી ને શહેર પોલિસ ના જાહેરનામા ના અમલ સાથે પરિજનો અને આસપાસ ના મિત્રવતુઁળમા ઉતરાયણ પર્વ સાવચેતી સાથે નિયમો ના પાલન થકી ઉજવવા પોલિસ ઈન્સપેકટરશ્રીએ વિદ્યાર્થીઓને સંકલ્પબદ્ધ કરાવ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *