Latest

મખદૂમ એજ્યુકેશન સોસાયટી, મોડાસા ની જનરલ મિટિંગ પહેલા હિસાબો બાબતે આક્ષેપ

સભાસદ સફી મેઘરેજીએ કર્યો આક્ષેપ, તે અંગે નો થયો વિડિઓ વાયરલ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ મખદૂમ એજ્યુકેશન સોસાયટી, મોડાસા ની જનરલ મિટીંગ તારીખ 29-05-2022 ને રવિવાર ના રોજ યોજાનાર છે. ત્યારે સભાસદ સફી મેઘરેજીએ કર્યો આક્ષેપ આ જનરલ મિટીંગ ના અહેવાલ સભાસદોને પહોંચાડવામાં આવ્યા નથી કેમ અને છેલ્લા પાંચ વર્ષથી હિસાબો બાબતે માંગી રહ્યા છે જવાબ પણ સ્પષ્ટ જવાબ ન મળતો હોવાથી નિરાશ થયા છે. જનરલ મિટિંગ માં હિસાબો માંગવાના છે તે સૌ સભાસદો પણ મખદૂમ એજ્યુકેશન સોસાયટી, મોડાસા ની જનરલ મિટિંગ માં હાજર રહે તેવી અપીલ પણ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *