Latest

75 આઝાદી કા અમૃત મહોત્સવ મેરી મિટ્ટી મેરા દેશ

આજ રોજ જેસર તાલુકા માં જેસર ગ્રામ પંચાયત દ્વારા  75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમની શાહદતને નમન તેમજ અર્પણ કાર્યક્રમ  સાવજ ભુમી તરીખે ઓળખાતો જેસર તાલુકો પાણીયાગાળા ડુંગર  ના પ્રાંગણમાં શીલાફલકમ સમર્પણ, વૃક્ષારોપણ, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, સેલ્ફી તેમજ પ્રાથમિક શાળા ખાતે વીર વંદના, ધ્વજ વંદન તથા રાષ્ટ્રગાન અને સેલ્ફી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

જેમાં ઉપસ્થિત ભાવનાગર જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઈ સિહોરા તેમજ પાલીતાણા માર્કેટયાર્ડ ના ડાયરેકટર વિજયભાઈ ગોટી તેમજ અતુલ ગોસ્વામી તેમજ બન્નેગામના તાલુકા ભાજપના આગેવાનો તેમજ સરપંચ શ્રી ઓ પોલીસ અધિકારીશ્રીઓ તેમજ ગ્રામ જનો ની વિશેષ ઉપસ્થતી માં કાર્યક્રમ કરવામાં આવ્યો સરપંચ શ્રી વિરેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું

રિપોર્ટ વિક્રમસિંહ ગોહિલ જેસર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પોલીસ અધિકારી-કર્મચારીઓ માટે પોલીસ ભવન ખાતે બે દિવસીય નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરાયું

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પોલીસ મહાનિદેશકની કચેરી ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારી…

જામનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

જામનગર, સંજીવ રાજપૂત: જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી…

જામનગર જિલ્લા પંચાયત ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી

જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચરના અધ્યક્ષ…

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

1 of 558

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *