Breaking NewsLatest

દિવ્યાંગ દંપતિ ના દિકરીબા એ અમેરિકામાં સાયકોલોજી માં પદવી મેળવી

અમદાવાદ

ચાંદખેડા રાજપુત દિવ્યાંગ દંપતિ કૌશલ્યાબા અને ગૌરાંગસિંહ પરમાર ના દિકરીબા સુરભીબા એ અમેરિકામાં સાયકોલોજી માં પદવી મેળવી રાજપૂત સમાજને અને ખાસ કરી રાજપુત મહિલાઓ ને ઉત્તમ ઉદાહરણ પૂરું પડેલ છે

કુ, સુરભીબા પરમારે Rutgers State University Of New Jersey ખાતેથી ડિગ્રી પ્રાપ્ત કરી છે ,રાદેસણ ગામ ના કરણસિંહ વાઘેલા ( કે કે બાપુ) અને જુજારસિંહ વાઘેલા ગાંધીનગર જિલ્લા રાજપુત સમાજ મહામંત્રી એ સુરભીબા તેમજ તેમના દિવ્યાંગ માતા પિતા ને શુભકામના પાઠવી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મેળવ્યું

અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્ય કક્ષાએ કપોળ કન્યા છત્રાલયની દીકરીઓએ અભિનયના ઓજસ…

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉપસરપંચે ઉચ્ચ…

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

સાવરકુંડલા –જીકીયાળી રોડ માટે ₹૪.૯૦  કરોડ મંજૂર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ…

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું

ગોપાલભાઈ ઇટાલીયા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે પ્રેમપરાથી…

1 of 742

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *