Latest

ધનસુરા ના દોલપુર ગામે પ્રવેશદ્વાર નું ભૂમિપૂજન કરવામાં આવ્યુ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ધનસુરા ના દોલપુર ગામે પ્રવેશદ્વાર નું ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતું.દોલપુર ગામની શોભામાં વૃદ્ધિ કરવામાં માથાના મુગટ સમાન પ્રવેશ દ્વારનું ભૂમિ પૂજન દાતાના સહયોગથી કરવામાં આવ્યું હતું.

સ્વ.ખોડાભાઈ ગગાભાઈ દેસાઈ ના સ્મરણાર્થે હસ્તે જીતેન્દ્રભાઈ ખોડાભાઈ તથા પરિવાર અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો વતી સરપંચશ્રી દેસાઇ અંબાબેન નટુભાઈ એ દાતાશ્રી નો આભાર માન્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *