Latest

સ્વર્ગસ્થ જયવંતસિંહ લઘુભા સરવૈયા ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કેમ્પનું આયોજન કરાયું

જેસર તાલુકા વિસ્તારમાં જેસરના સરપંચ બિંદુભા સરવૈયા સ્વર્ગસ્થ પિતા ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કેમ્પનું આયોજન કરાયું હતું . જેમાં સમગ્ર કેમ્પના આયોજનમાં નવા આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ કાઢવા માટે જે પણ દવાખાનામાં કામ આવે છે તે કાર્ડ કાઢી અપાયું હતું.

આ ઉપરાંત બ્લડ, ડાયાબિટીસ, સુગર ,બીપી ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મોમાઈ માતાજીના ઓરડે દરબારગઢ જેસર ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા .

રિપોર્ટર મહેશ ગોધાણી ગારીયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *