Latest

જેસર ખાતે અમૃત કળશ યાત્રા યોજાય

સરપંચ અને ભાજપ અગ્રણીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો ગુજરાત વિવિધ વિસ્તારમાં અમૃત કળશ યાત્રા યોજાય રહી હોય ત્યારે જેસર ખાતે પણ કળશ યાત્રા યોજાય હતી .

જેમાં કળશ યાત્રા સમયે જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યોએ હાજરીમાં અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ કરાયો હતો . આ દરમિયાન જેસર ગ્રામ પંચાયતને ગેજેટયર ગ્રામપંચાયત તરીકે માર્કસ મેળવી જેસર ગ્રામ પંચાયતને ગેજેટેયરી ગ્રામ પંચાયત જાહેર કરાય હતી .

અહેવાલ મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *