Latest

અંબાજી મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત સરકારના મંત્રીએ દર્શન કર્યા

 

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે અંબાજી ખાતે વિવિધ ભગવાનના મંદિરો આવેલા છે

ત્યારે આજે અંબાજી મંદિર ખાતે બપોરે કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા. અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા

અને ત્યારબાદ તેમને માતાજીના ગર્ભગૃહ માં જઈને પુજા અર્ચના કરી હતી અંબાજી મંદિર ખાતે તેમને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ મંદીર પર ધજા અર્પણ કરી હતી

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *