Latest

ગઢડા પટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી

ગઢડા ખાતે આજ રોજ સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પટેલ સમાજ ની વાડી ખાતે એકત્ર થય રેલી સ્વરૂપે બોટાદ રોડ ખાતે આવેલ અખંડ ભારતના ઘડવૈયા ભારત રત્ન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149 મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવેલ સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર કરી ઉજવણી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ગઢડા પટેલ સમાજ ના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં પટેલ સમાજ ના પ્રમુખ શ્રી પરષોત્તમભાઇ હિહોરીયા તથા સૌવ ટ્રસ્ટીશ્રીઓ તથા ગઢડા પટેલ સમાજ નું ગૌરવ એવા ડો જી વી કળથીયા સાહેબ અને શ્રી સુરેશભાઈ ગોધાણી તથા પટેલ સમાજ ના આગેવાનો સર્વ શ્રી મુકેશભાઈ હિહોરીયા.અમરશીભાઇ માણીયા ઝવેરભાઈ ગઢીયા આર ટી પટેલ.સેજલીયા સાહેબ કરશનભાઈ પરબડીયા પોપટભાઈ વાધાણી હિતેશ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *