Latest

દિવ માં ભારે વરસાદ ના કારણે રસ્તો ખરાબ થતા મરામત કામ ચાલુ કરવામાં આવ્યું

તાજેતરમાં ધોધમાર વરસાદ મા અમૂક રોડ ના મરામત કામ ચાલુ થતા દીવ મેઈન રોડ પોલીસ ચોકી થી એજ્યુકેશન ઓફિસ સુઘી મરમત કામ પુર્ણ થયું છે.

આ તકે દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બીપનભાઈ શાહ અને વોર્ડ નંબર 2 ના નગર સેવક ચીંતક સોલંકી અને ભાગ્ય જોષી એ ઉપસ્થિત રહી નીરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપેલ

રિપોર્ટર આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાંતલપુરના ધોકાવાડા ગામમાં UGVCLની ઘોર બેદરકારી આવી સામે..જીવંત વીજ વાયર સાથે વીજપોલ મકાન પર પડ્યો..

એબીએનએસ, પાટણ: સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામમાં આજે એક ગંભીર બનાવ સામે આવ્યો…

1 of 601

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *