Latest

108ના સ્ટાફના સભ્યો દ્વારા દવાખાના જતા રસ્તામાં જ સફળ ડીલીવરી કરાવાય

ગારીયાધાર 108 માં સમઢિયાળા મૂળાની ગામનો વાડી વિસ્તારનો કેશ આવતા ઈએમટી નિલેશ બારૈયા અને પાયલોટ ગોહિલ ચેતનસિહ વાડી વિસ્તારમાં રહેતા મજૂર લોકો નો કેસ રાતે 11 વાગે આવતા તરત ત્યા પહોચી અને દદી મનીષાબેન સાહિલભાઈ બાનું ઉમર 23 વર્ષ તેઓને ambulance લઈ અને ગારીયIધાર તરફ જવા રવાના થયેલ

ત્યા અચાનક ડિલીવરીનો દુખાવો ઉપડતા એમ્બયુલન્સ માજ ડિલીવરી કરવાની ફરજ પડતા ઇએમટી નિલેશ બારૈયા દ્વારા ambulance માં જ ડિલીવરી કરાવેલ નોર્મલ ડિલીવરી બાદ ઓફીસ પર રહેલ ડોકટરની સલાહ મુજબ ઇન્જેક્શન અને બોટલ ચડાવેલ અને માતા અને બાળકનો જીવ બચાવેલ આમ ૧૦૮ ગારીયાધાર ટીમ એક ઉમદા કાર્ય કરેલ અને વધુ સારવાર માટે ગારીયાધાર સરકારી દવાખાને લઇ ગયેલ

રિપોટ મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ૯ મી ડિસેમ્બરના રોજ ગોધરા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના…

લોક સંસ્કૃતિની ધરોહર એવા લોકમેળાઓને પુનઃ ઉજાગર કરવા મંત્રી હર્ષ સંઘવીની ફેસબુકના માધ્યમથી અનોખી પહેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના વિવિધ યાત્રાધામો, ગામો, જિલ્લાઓમાં યોજાતા મેળાને…

1 of 566

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *