Latest

ઉમરાળા તાલુકાના રતનપર ગામે અઢી વર્ષનું બાળક કાળુભાર નદીમાં તનાયુ

ઉમરાળા

રતનપર ગામમા ખેતીકામ અર્થે આવેલ છોટા ઉદેપુર ના શ્રમિક પરિવારનું બાળક માતા હાથ માથી છુંટી જતા નદીમાં થયું ગરકાવ સ્થાનિક તરવૈયાઓની ટીમ વલ્લભીપુર થી રતનપર પહોંચી અને ભાવનગર એન ડી આર એફ ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી

ઉમરાળા મામલતદાર , ઉમરાળા પોલીસ ઘટના સ્થળે દોડતા થયા હતા મૃતક બાળક ને ઉમરાળા હોસ્પિટલ પી.એમ. માટે ખસેડાયો મરનાર બાળક ભયલુ નિલેશભાઈ રાઠવા રેહવાસી. છોટાઉદેપુર જિલ્લા ના હતાં

અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *