ઓએસિસ ઇન્ટરનેશનલ, ગાંધીનગર દ્વારા બાલાજી નર્સિંગ કોલેજ ખાતે નર્સિંગ ના વિદ્યાર્થીઓ માટે UK , CANADA , AUS અને USA જેવા દેશમાં અનુસ્નાતક કક્ષાએ તેમજ કમાવાની વિવિધ ઉપલબ્ધ તક વિશે માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરાયું હતું.
સંસ્થા ના મેનેજીંગ ડિરેક્ટર અને શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા જ્યોતિબેન વાળા દ્વારા નર્સિંગ ના વિદ્યાર્થીઓ સાથે પર્સનલ માર્ગદર્શન અપાયું હતું.
ભાવેશ મુલાણી, ભરૂચ.
















