Latest

ઉના તાલુકાના વાંસોજ ગામમાં અમૃત કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું

સમગ્ર ગીર સોમનાથમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનને પ્રચંડ જનસમર્થન મળ્યા બાદ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં અમૃત કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામ ખાતે આજ રોજ વાંસોજ ગ્રામ પંચાયત દ્વારા કળશ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા પ્રસંગે ગીર સોમનાથ જીલ્લા પંચાયત નાં પૂર્વ પ્રમુખ શ્રી હરીભાઈ સોલંકી તેમજ ઉના તાલુકા પંચાયતનાં કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા, વાંસોજ ગ્રામ પંચાયત નાં સરપંચ શ્રી ગંગાબેન વાજા,ઉપસરપંચ શ્રી સમજુબેન વાળા, એસએમસી. ના પૂર્વ અધ્યક વાળા નરેશભાઈ,જેસાભાઇ રામ, એસએમસી તમામ સભ્યો, ધીરુભાઈ સોલંકી, જીવાભાઈ કામળીયા, દાનજીભાઈ ઝાલા, વાંસોજ પ્રા. શાળા ના આચાર્ય તેમજ સ્ટાફ ગણ, વાંસોજ આરોગ્ય વિભાગ સીએસઓ.પૂજાબેન, પાયલબેન લાખણોત્રા, એમ.પી.એસ.ડબલ્યુ ઘનશ્યામભાઈ બારૈયા તેમજ આશા વર્કરના બહેનો, વાંસોજ ગ્રામ પંચાયત તમામ સભ્યો શ્રી એ આ કાર્યક્રમ માં ઉત્સાહ ભેર હાજરી આપી હતી.

અહેવાલ આહીર કાળુભાઇ દીવ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *