Local Issues

ધોળા જં.ખાતે AAP દ્વારા સસ્તી વીજળી મુદ્દે મશાલ રેલી યોજવામાં આવી

 

ઉમરાળાના ધોળા જંકશન ખાતે આમ આદમી પાર્ટી ગઢડા વિધાનસભાના ધોળા ખાતે વિજળી સસ્તી કરોની માંગ સાથે ભવ્ય મશાલ રેલીનુ આયોજન કરવામાં આવ્યું જેમાં ધોળા રેલવે સ્ટેશન થી મેઈન બજાર સહિતમાં પદયાત્રા કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા અને વેપારીઓ સાથે સસ્તી વીજળી બાબતે લોકોની સાથે વાતચીત કરવામાં આવી આ કાર્યકમ દરમિયાન ઉમરાળા પોલીસ દ્રારા AAP આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી

આ કાર્યક્રમનુ આયોજન ભાવનગર લોકસભા પ્રભારી ઉમેશભાઇ મકવાણા,ભાવનગર જિલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડીયા તથા બોટાદ જિલ્લા પ્રમુખ પરષોત્તમભાઇ રાઠોડ તથા ગઢડા વિધાનસભાના સંગઠન મંત્રી સંજયસિંહ ચુડાસમા, સંગઠન મંત્રી અશ્વિનભાઈ માંગુકિયા તથા પી.કે.મકવાણા, રમેશભાઈ દેવમોરારી સહિત આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ

રીપોર્ટ નિલેશ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લખતર ગામ સજ્જડ બંધ રહ્યું લખતર ગામના પીડિત વિસ્તારના લોકો મોટી સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહ્યા

લખતર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તમામ વિસ્તારમાં સુવિધા આપવા માંગ…

अष्ट वसु शिव महापुराण कथा: बड़ी संख्या में उमड़ रही श्रद्धालुओं की भीड़, महादेव की अराधना ही उन्नति का उत्तम मार्ग

रिपोर्टिंग आनंद गुरव सूरत सदगुरूनाथ जी महाराज परम श्रद्धेय दिव्यदर्शी कथावाचक…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *