bhavnagarBreaking NewsHelthLocal Issues

પરપ્રાંતિય શ્રમિક ઈજાગ્રસ્ત થતાં ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજાએ તાત્કાલિક ૧૦૮ને બોલાવી નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યાં

આજરોજ બપોરે 1:30 કલાકે આટકોટ અને બાબરાની વચ્ચે પરપ્રાંતિય શ્રમિક ટેક્ટર લઈને જઈ રહ્યા હતાં ત્યારે અચાનક રોડની નીચે ટ્રેક્ટર ઉતરી અને પલટી મારી ગયું હતું. જ્યારે ડ્રાઇવરને હાથ પગ અને માથાના ભાગે ઇજા થઈ હતી.

આ જ સમયે ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજા કામ અર્થે ત્યાંથી જઈ રહ્યાં હતાં ત્યારે તેઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને ઈજાગ્રસ્ત થયેલાં પરપ્રાંતિય શ્રમિકને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ૧૦૮ને બોલાવીને નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજન

પશ્ચિમ રેલવેના રાજભાષા વિભાગ દ્વારા તા. 31-03-2026ના રોજ ભાવનગર પરા સ્થિત પશ્ચિમ…

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

1 of 395

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *