bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ-૭૨ કિ.રૂ.૪૦,૬૮૦/-સહિત કુલ રૂ.૪૮,૬૮૦/-ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

તા.૧૯/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર,બોરતળાવ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ચિત્રા,રાજનગર, મસ્તરામ બાપાના મંદિર પાસે આવતા મળેલ બાતમી આધારે રેઈડ કરતા નીચે જણાવ્યા મુજબના ઈસમો નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે હાજર મળી આવેલ.તેઓ તમામ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

પકડાયેલ આરોપીઃ-

1. ચિરાગ વિજયભાઇ ચૌહાણ/કોળી ઉ.વ.૨૩ રહે.ચિત્રા,રાજનગર,મસ્તરામ બાપાના મંદિર પાસે,પ્લોટ નં ૨૩ ભાવનગર

2. કાળુ ઉર્ફે ઢીંગલી શંભુભાઇ મકવાણા/કોળી ઉવ.૨૧ રહે.ચિત્રા,દેસાઇનગર પેટ્રોલપંપની બાજુમા ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1. બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કી ૧ લી. ની પ્લાસ્ટીક બોટલ નંગ-૩૬ કિ.રૂ.૨૨,૬૮૦/-

2. ૮ પી.એમ. સ્પેશ્યલ વ્હીસ્કી ૭૫૦MLની પ્લાસ્ટીકની બોટલ નંગ-૩૬ કિ.રૂ.૧૮૦૦૦/-

3. વન પ્લસ કંપનીનો મોબાઇલ કિરુ.૫0૦૦/-

4. સેમસંગ કંપનીનો મોબાઇલ કિરુ.૩0૦૦/- મળી કુલ રૂ.૪૮,૬૮૦/- નો મુદ્દામાલ

આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પોલીસ કર્મચારી ભૈરવદાન ગઢવી,ભયપાલસિંહ ચુડાસમા,હારીતસિંહ ચૌહાણ,ઇમ્તીયાઝખાન પઠાણ,જયદિપસિંહ ગોહિલ વગેરે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર શ્રીમાયાભાઈ આહીરનો સન્માન સમારોહ અને નવરાત્રી મહોત્સવ સંપન્ન

વીર આહીર દેવાયત બોદર ચેરિટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સમાજની એકતા, અખંડિતતા અને…

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન 6.0 અંતર્ગત 22 ઓક્ટોબર,…

ભાવનગર જિલ્લામાં ફિઝિયોથેરાપી ક્ષેત્રે નવી તક: સિહોર નજીક અમરગઢની કોલેજ ઓફ ફિઝિયોથેરાપીને મળી માન્યતા

ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની મંજૂરીથી આરોગ્ય…

1 of 112

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *