bhavnagarBreaking NewsGujarat

જિલ્લા ચુંટણી અધિકારીશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આગામી લોકસભા ચુંટણી સંદર્ભે જિલ્લાના નોડલ અધિકારીઓની બેઠક મળી

જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રીના આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આગામી લોકસભા ચુંટણી સંદર્ભે જિલ્લાના નોડલ અધિકારીઓની બેઠક મળી હતી.

આ બેઠકમાં જિલ્લાના ચુંટણી અધિકારીઓને આગામી લોકસભા ચુંટણીના અનુસંધાને મોડલ તરીકેની એમની ફરજો અને જરૂરી કામગીરી અંગે જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એ વિગતવાર ચર્ચાઓ કરી હતી.

આ બેઠકમાં નાયબ ચુંટણી અધિકારીશ્રી આર.એન.ચૌધરી,જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.પ્રશાંત જીલોવા,પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ,નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ગોવાણી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ સહિતના અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 388

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *