bhavnagarBreaking NewsGujarat

ભાવનગરનાં કલેક્ટર શ્રી આર.કે.મહેતાને શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારીના એવોર્ડથી સન્માનિત કરાયા

ભાવનગરનાં કલેક્ટરશ્રી આર.કે. મહેતાને આજે ગાંધીનગર ખાતે ‘શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી’નાં એવોર્ડથી સન્માનિત કરાયા હતા.રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સન્માન

ગાંધીનગર ખાતે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી પી.ભારતીની યોજાયેલા ૧૪મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં તેમને આ એવોર્ડ એનાયત કરાયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

1 of 94

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *