bhavnagarBreaking NewsElectionGujarat

ભાવનગરમાં ઓછું મતદાન ધરાવતા મથકો તેમજ સરકારી ઓફિસોમાં મતદાન જાગૃતિ અંગેના બેનરો લગાડાયા

ભાવનગરમાં 105 ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતદાર વિભાગમાં ઓછું મતદાન ધરાવતા મતદાન મથકો તેમજ વિવિધ સરકારી ઓફિસોમાં મતદાન પ્રત્યે જાગૃતિ અંગેના બેનરો લગાડવામાં આવ્યા છે.


105 ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ઓછું મતદાન ધરાવતા મતદાન મથકો તેમજ વિવિધ સરકારી ઓફિસો,ભાવનગર મહાનગરપાલિકા ખાતે લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયત્નો સબબ બેનર અને સ્ટીકરો દ્વારા સ્વીપ એક્ટિવિટી કરવામાં આવેલ છે.

વિવિધ સરકારી ઓફિસો માંતથા ક્યાં વધુ લોકોની અવરજવર રહેતી હોઈ એવા સ્થાનોએ મતદાન પ્રત્યે જાગૃતિ અંગેના બેનર અને સ્ટીકરો લગાવવાથી લોકોમાં મતદાન અંગેની માહિતી વધશે આથી ઓછું મતદાન ધરાવતા મતદાન મથકોમાં વધારો કરવા માટેનો સ્વીપ એક્ટિવિટી અંતર્ગત પ્રયત્ન કરવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 346

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *