Ahmedabad

પૂર્વ સાંસદ ડો.કિરીટભાઇ સોલંકીને ડો.આંબેડકરની પંચધાતુ પ્રતિમા આપી સન્માનિત કરાયા.

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ ડો.કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ લોકસભાના પેનલ સ્પીકર રહીને સંસદીય પ્રણાલીને જીવંત રાખી અને સંસદને સુચારૂ રીતે ચલાવી અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના અધ્યક્ષ તરીકે SC/ST ના વિકાસ માટે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું

તે બદલ જીવણભાઈ રાવત, પૂર્વ નાયબ સચિવ, ગુજરાત સરકાર એ તરુણ ચંદ્ર સોલંકી, પ્રમુખ ગુજરાત વણકર સમાજ, અરુણ કુમાર,પૂર્વ ડીરેકટર ,ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ‌ની વિશેષ ઉપસ્થિત મા સમગ્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ વતી તેમણે પૂર્વ સાંસદ ડૉ.કિરીટભાઈ સોલંકીને તેમના રાણીપ અમદાવાદ ખાતેના નિવાસ સ્થાને જઈને તેમને ડૉ.બાબાસાહેબ આંબેડકરની પંચધાતુની પ્રતિમા અર્પણ કરી

શાલ ઓઢાડીને સન્માનિત કરવાની સાથે વિશેષ અભિનંદન પાઠવ્યા હતા અને સમસ્ત દલિત આદિવાસી સમાજના લોકો વતી જાહેર આભારની લાગણી વ્યક્ત કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વસ્ત્ર મંત્રાલયના સહિયારે અમદાવાદમાં રિવર ફ્રન્ટ ખાતે હેન્ડલૂમ એક્સપોનું કરાયું ભવ્ય આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ ખાતે વસ્ત્ર મંત્રાલય ના સહયોગે ભારતીય…

રાજ્યના મહાનગરોમાં આજથી બે દિવસીય “મિલેટ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નો પ્રારંભ થશે

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રાજ્ય કક્ષાના મિલેટ મહોત્સવનો કૃષિ મંત્રી…

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG)…

1 of 32

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *