bhavnagar

ઉમરાળા પોલીસ પર મારમારવાના આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવતા Psi ભલગરીયા

ઉમરાળા પોલીસ Psi ભલગરીયા નો સંપર્ક કરતા જણાવાયું કે આરોપી હરિચંદ્રસિંહ ઉર્ફે પિન્ટુ નીરુભા ગોહિલ વિરૂદ્ધ મારામારી શરીર સબંધીના અનેક ગુન્હાઓ ધરાવતો ઇતિહાસ છે તથા પોલીસ વિરોધી માનસિકતા ધરાવતો હોય અને આરોપી દ્વારા મીડિયા સમક્ષ આક્ષેપો કરનાર પણ ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે તેમ Psi ભલગરીયા એ જણાવ્યું હતુ અને આક્ષેપ બાબતે માહિતી આપતા જણાવ્યું કે આક્ષેપો પાયા વિહોણા છે પોલીસ પાસે આરોપી વિરુધમાં પૂરતા પુરાવા હોય અને જરૂર જણાયે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે

જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે આઇસોલેટ થયેલ આરોપી હરિચંદ્રસિંહ ઉર્ફે પિન્ટુ ને હોસ્પિટલમાં થી ડીચાર્જ કરતા પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 81

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *