bhavnagar

પાલીતાણા ટાઉન PI ( પ્રોબેશન ) DYSP દ્વારા હોમગાર્ડ જવાનોની પ્રેડ નિરીક્ષણ કરાવામાં આવી

પાલીતાણા હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડ જવાનોનું આજરોજ પ્રેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં પાલીતાણા ટાઉન PI ( પ્રોબેશન ) DYSP મનીષાબેન દેસાઈ દ્વારા હોમગાર્ડ જવાનોની પ્રેડ નિરીક્ષણ કરાવામાં આવી જેને કારણે હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગ ભરતભાઈ એમ.કનાડા સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ યુનિટના જવાનો હાજર રહ્યા હતા

ત્યારે પાલીતાણા હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડ જવાનોનું આજરોજ પ્રેડ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં પાલીતાણા ટાઉન PI ( પ્રોબેશન ) DYSP મનીષાબેન દેસાઈ દ્વારા હોમગાર્ડ જવાનોને પ્રેડ વિશે સમજૂતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા અને હોમગાર્ડ જવાનો દ્વારા ખૂબ સરત રીતે પ્રેડ યોજોવામાં આવી હતી

ત્યારે હોમગાર્ડ કચેરીની મુલાકાત લેવા બદલ પાલીતાણા ટાઉન PI ( પ્રોબેશન ) DYSP મનીષાબેન દેસાઈ સાહેબનુ હોમગાર્ડ કચેરીનાં હોમગાર્ડ ઓફિસર કમાન્ડિંગ ભરતભાઈ એમ.કનાડા અને હોમગાર્ડ જવાનો દ્વારા સાલ તેમજ પુષ્પકુંજ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

રીપોર્ટ વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 81

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *