Breaking NewsLatest

અરવલ્લીઃસાઠંબા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસીસ ચાલુ કરવામાં આવ્યા

કપિલ પટેલ દ્વારાઅરવલ્લી
અરવલ્લી જીલ્લાના સાઠંબા ખાતે પોલીસ, ફોરેસ્ટ, આર્મી, બી એસ એફ ના ક્લાસીસ અંબિકા ગાર્ડન કોમ્પલેક્ષ ગાબટ રોડ ચાલુ કરવામાં આવતા સરકારી ભરતીની તૈયારી કરતા યુવાનો માટે રાહતરૂપ બાબત બની રહેશે.
સાઠંબા ખાતે બાબુભાઈ પણુચા સ્પોર્ટ્સ એન્ડ ડિફેન્સ એકેડમી અને માજી સૈનિકો દ્વારા આયોજીત ક્લાસીસનું આજે ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું. જેનાથી પોલીસ ભરતી અને વિવિધ સરકારી ભરતીઓની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે રાહત રહેશે. જેના ઉદ્ઘાટનમાં આપણા ગુજરાતનું ગૌરવ એવા વર્લ્ડ એથ્લેટિક્સના મેડાલિસ્ટ બાબુભાઇ પણોચાએ તેમજ ex -Army પરમાર વક્તુસિંહએ રિબન કાપી ક્લાસીસ ખુલ્લો મુકવામાં આવ્યો. આ પ્રસંગે વાવડીના ડેલિગેટ ભીખાજી ખાંટ, અંબાવાના માજી સરપંચ લક્ષ્મણભાઈ પણુચા, યુવા મોરચાના મહામંત્રી અશોકભાઈ ઠાકોર, બાયડ તાલુકાના માજી સૈનિક પ્રમુખ રાજુભાઇ પટેલ જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *