Breaking NewsLatest

ગુજરાત સરકાર દ્વારા શાળાકીય વેક્સિનનેશન અંતર્ગત ગુરુકુલ દ્રોણેશ્વર વિદ્યાલયમાં વેક્સિન કાર્યક્રમ

સમગ્ર ગુજરાતની શાળામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને વેક્સિન આપવાનું કાર્ય ચાલી રહ્યું છે. સરકાર શ્રીનું આ સરાહનીય કામ છે કે બાળકોને શાળામાં જ વેક્સિન ઉપલબ્ધ કરાવી, જેનાથી બાળકોને ક્યાંય ભીડમાં જવું ન પડે. વેક્સિનેશન કાર્ય અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ આર.ડી. વરસાણી વિદ્યાલય ખાતે પુજ્ય સંતોની હાજરીમાં વેક્સિન આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને કોરોના ગાઈડ લાઈન પ્રમાણે રહેવા તથા પરવાનગી અનુસાર વેક્સિન લેવા કહ્યું હતું..

પાયલ બાંભણિયા
ઉના ગીર સોમનાથ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *