Breaking NewsLatest

તળાજા થી ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર સિમેન્ટ ભરેલ ટ્રક પલટી ખાઈ ગયો

ટ્રક ચાલકે કોઈપણ અગમ્ય કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ખાડિયામાં ખાબક્યો

બનાવને પ્રાથમિક વિગતો પ્રકારની છે કે તળાજા થી ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર ઘોઘા તાલુકાના તણસા ગામ નજીકના બાયપાસ પાસે આજે સીમેન્ટ ભરેલા ટ્રક એ કોઈપણ અગમ્ય કારણોસર પલટી ખાઇ ગયો હતો ટ્રક સંપૂર્ણ રીતે રોડ નીચે ઉતરી ગયો હતો જોકે આ અકસ્માતમાં કોઈ ને ગંભીર ઈજા થઈ હોય તેવી ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ અકસ્માતના બનાવને લઇને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા

 

અલ્પેશ ડાભી બયૂરોચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *