Breaking NewsEntertainment

સિંગર ગોરલ ત્રિવેદી વરસેટાઇલ સિંગર ,ગરબા ક્વીન

સિંગર ગોરલ ત્રિવેદી મુળ પાટણ જિલ્લા ના વતની છે તેઓ એ ખુબ નાની વય ની ઉંમર થી ભણવાની સાથે સાથે સંગીત કલા માં પણ વધુ રસ હતો સ્કૂલ માં કોઈપણ પ્રોગ્રામ હોય જેમ કે સ્કૂલ ના વાર્ષિક પ્રોગ્રામ માં સંગીત માં ગોરલ ત્રિવેદી વધુ રસ અને દરેક પ્રોગ્રામ માં બધા મિત્રો સાથે હળી મળીને પ્રોગ્રામ માં ચાર ચાંદ લગાવી સ્કૂલ નું નામ રોશન કર્યું છે

ઉત્તર ગુજરાત નહી પણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગોરલ ત્રિવેદી ના નામ ની એક આગવી ઓળખ છે

ગોરલ ત્રિવેદી પાટણ જિલ્લા માં પોતાના અવાજ થી ઘણા બધા ચાહક મિત્રો અને ભાઈઓ બહેનો   તેમના અવાજ ના દિવાના છે

ગોરલ ત્રિવેદી સુગમ ગરબા , કલાસિકલ ગરબા, તેમજ લોકગીત , અર્વાચીન ગરબા અને સંપૂર્ણ ગરબા માં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે

ગોરલ ત્રિવેદી નું પ્રથમ ગરબા
નોન-સ્ટોપ પોપ સ્કોપ નામની યું ટ્યુબ ચેનલ ના પ્લેટફોર્મ પર તેમનું એક સુપ્રસિદ્ધ ગીત ચાહક ને વધુ લોકપ્રિય રહીયું હતું ઉમરે ઊભી સાંભળો રે મારા બાલમના તેમજ ઘણા એવા તેમના લોકપ્રિય ગીતો છે . અને તેમનું પોતાનું પ્રથમ આલ્બમ સોંગ પોપ સ્કોપ નામની યું ટ્યુબ ચેનલ ના પ્લેટફોર્મ પર તારા મારા પ્રેમ ની આ કેવી કહાની.  આ ગીત પણ ઘણા ચાહકો સોશ્યલ મીડિયા ના માધ્યમ થી ઘણું પોપ્યુલર બન્યું છે હાલ માં આ ગીત ના મિલિયન માં વ્યુંવર છે આ ગીત ઘણા લોકો લવ સોંગ રીતે અને લોંગ ડ્રાઈવ પર આ ગીત નો આનંદ માણી પોતાની લાઈફ માં મોજ થી લોંગ ડ્રાઈવ એન્જોય કરે છે અને તેમનું બીજું આલ્બમ સોંગ સવા શેર પણ ઘણું પોપ્યુલર બન્યું છે આ ગીત પણ ઘણા ચાહકો નો ખુબ જ સપોર્ટ મળ્યો છે

ગોરલ ત્રિવેદી પોતાની ઓળખ એવી છે નવરાત્રી માં ગરબા ક્વીન તરીકે તેમના ચાહકો અને ખેલેયા   દ્વારા મળેલું નામ છે

ગોરલ ત્રિવેદી ની ૨૦૧૯ ની સૌ થી યાદગાર અને બેસ્ટ નવરાત્રી સુરત માં સુરમ્યક્રિષ્ના નવરાત્રી માં નવરાત્રી ના નવ દિવસ મુંબઈ ની શું પ્રસિદ્ધ મ્યુઝિકલ બેન્ડ અને મુંબઈ ના સુપ્રસિદ્ધ સિંગર સાથે નવ દિવસ ખેલેયાં ને પોતાના અવાજ અને તેમના ગરબા થી ખેલેયા મોજ મસ્તી થી જૂમી ઉઠિયા હતા .

ગોરલ ત્રિવેદી બોલીવુડ મ્યુઝિક ઈનડસ્ટ્રીમાં અને ગુજરાત ના ભૂમિ ત્રિવેદી જોડે પણ એક મેરેજ પ્રોગ્રામ માં સાથે ગરબા ના ગીતો થી યાદગાર મુલાકાત રહી છે

ગોરલ ત્રિવેદી બોલીવુડ ના જૂના અને નવા ગીતો નો ખુબ શોખ અને બહુજ સરળ રીતે ગીતો ગાય શકે છે

તેમના ફેવરિટ સિંગરો રિચા શર્મા, અને અરિજિત સિંગ, લતા મંગેશકરે,મોમ્મદ રફી જેવા અનેક નામી અનામી સુપ્રસિદ્ધ સિંગરો તેમના ફેવરિટ છે આ સિંગરો થી તેમને ઘણું બધું પોતાની સંગીત ની લાઈફ સ્ટાઇલ માં શીખ્યું પણ છે.

વધુ  માં ગોરલ ત્રિવેદી ની વાત કરીએ ખુબ સરળ સ્વભાવ અને ખુબ લોકપ્રિય લોક ગાયિકા છે.

થોડા દિવસ માં ઘણા બધા ચાહક મિત્રો માટે નવા નવા ગીતો લાવી રહિયા .

રિપોર્ટ બાય વિપુલ બારડ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 363

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *