Breaking NewsLatest

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા કંસારીવાલા પરિવારની બે દીકરીઓએ પોતાના માતા-પિતાની ૨૫મી મેરેજ એનીવર્સરીના રોજ સરપ્રાઈઝ પાર્ટી આપી અંગદાન કરવા માટે પેરિત કરિયા હતા…

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા કંસારિવાલા પરિવારની બે દીકરીઓ પોતાના માતા-પિતાની 25 મે મેરેજ એનિવર્સરીના રોજ સરપ્રાઈઝ પાર્ટી આપી પિતા હિતેન્દ્ર કંસારીવાલા અને માતા વર્ષા કંસારીવાલાને એક સંકલ્પ લેવડાવ્યું હતું.કે પોતાના શરીર ના અંગ દાન કરી જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થાય અને કોઈને નવું જીવન મડે તે હેતુથી પોતાના શરીર ના અંગદાન કરવાનું સંકલ્પ લઇ અંગદાન કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી.સમાજમાં એક મેસેજ પાઠવ્યો હતો કે અંગદાન એ મહાદાન છે.જેના થી કોઈનું જીવન બચાવી શકાય છે..

સુરતના બે દીકરીઓ પોતાના માતા પિતાને અંગ દાન કરવા પ્રેરિત કર્યા..

માતા-પિતાની 25મી મેરેજ એનિવર્સરી ના રોજ સરપ્રાઈઝ પાર્ટી આપી….

મેરેજ એનિવર્સરીની સરપ્રાઈઝ પાર્ટીમાં અંગદાન કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી…

અંગદાન કરવાથી જરૂરિયાત મંદ લોકો ને પોતાના શરીરના અંગ મદદરૂપ થાય..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *