Breaking NewsEntertainment

ગુજરાત તેમજ સમગ્ર સંગીત કલા જગત માં ખુબ સારી એવી નામના મેળવી છે એવા વિનય નાયક એ સમગ્ર ભારત દેશ માં ઉત્તર ગુજરાત ના એક કલાકાર તરીકે ની નામના મેળવી છે.

વિનય નાયક નાનપણ થીજ ભણતર ની સાથે સંગીત કલા જગત સાથે સંકળાયેલા છે સ્કુલ કોલેજ માં એક સ્પર્ધા માં કાર્યક્ર્મ માં ગાવાનું શરૂ કર્યું હતુ ત્યારે થી તેમના કરિયર નું શરૂવાત થયેલ છે

સમગ્ર ગુજરાત માં અને ઉત્તર ગુજરાત ખુબ મોટી સંખ્યા માં ચાહકો મિત્રો નો ખુબજ પ્રેમ મળ્યો છે સાથે ઉત્તર ગુજરાત ના સંગીત કલા જગત માં ખુબ મોટી એવી નામના મેળવી છે એક સરળ સ્વભાવ અને બધા સાથે હળી મળી ને રેવું એવી ઓળખ ઉભી કરી છે

તેમના ઘણા બધા ધર્મભક્તી આલ્બમ ગીતો પ્રેમી ગીતો તેમજ લવ અને સેડ ગીતો માં અને ઘણા બધા ગીતો પોતે અભિનય કરી ઘણા બધા આલ્બમ ગીતો હિટ કર્યાં છે

તેમના બધા ગીતો એક નહી પણ વારંવાર સાંભળવાનું પસંદ કરાય છે

તેમનાં જીવન માં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે તેમનો જન્મ ગુજરાત ના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકા માં થયો છે તેમના માતા પિતા બંને શિક્ષક તરીકે ફરજ નિભાવી ચુક્યા છે

વિનય નાયક એ પોતાના પ્રોફેશનલ કરિયર ની અંદર પ્રથમ આલ્બમ સૌ પ્રથમ વાર ભાદરવી પૂનમે માં અંબા ની પ્રથમ આલ્બમ કેસેટ માં ગાયેલું ગીત ત્યારે થી પોતાના જીવન પ્રોફેશનલ કરિયર ની શરૂવાત થયેલ છે

વિનય નાયક હાલ માં ઉત્તર ગુજરાત માં ખુબ સારી એવી અને ઉભરતા કલાકાર તરીકે ની નામના મેળવી છે

વિનય નાયક ના ફેમસ ગીતો માં સિદલડી તલાવડી, ટસ્કે પોણી,અને ભગવાન ભુલો પડ્યો જેવા ગીતો ખુબ જ ફેમસ થઈ યુ ટ્યુબ માં મિલિયન લોકો એ ગીતો સાંભળ્યા છે

વિનય નાયક પોતાના સુર મધુર અવાજ થી ખુબ મોટું મિત્રવર્તુળ અને ચાહકો નો ખુબ મોટો સમુહ ધરાવતા એક કલાકાર છે

વિનય નાયક પોતાના ઘણા ગીતો માં મ્યુઝીક ને કંમ્પોઝ કર્યાં છે ઘણા ગીતો માં પોતે દિગ્દર્શક તરીકે પણ રહી ચૂક્યા છે.

આજે વિનય નાયક ગુજરાત માં નહી પણ ઉત્તર ગુજરાત માં પણ સમગ્ર વિશ્વમાં માં લોક પ્રિય કલાકાર તરીકે ઓળખ ઉભી કરી છે

વિનય નાયક હાલ માં ઉત્તર ગુજરાત માં નહી સામગ્ર વિશ્ર્વ માં દેશભર ના બધા કલાકારો ની જેમ એક સેલિબ્રિટી સિંગર તરીકે ઓળખાય છે હાલ માં ઘણા બધા લાઇવ પ્રોગ્રામ કરે સાથે ઘણા બધા હજુ પણ તેમના આલ્બમ ગીતો આવનાર દિવસોમાં આવી રહ્યાં છે તેમના ચાહક મિત્રો ખુબજ આતુતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે

અહેવાલ: અભિષેક ડી પારેખ (એ.ડી.)યુવા રિપોર્ટર લેખક (જી એક્સ્પ્રેસ ન્યુઝ ગુજરાત) સાથે હેમરાજ સિંહ વાળા  ચેરમેન જી એક્સ્પ્રેસ ન્યુઝ  ૯૮૯૮૨ ૫૨૬૨૦

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 363

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *