bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર જિલ્લાના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ.શ્રી બી.એચ. શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી દિપકભાઈ ગોરધનભાઈ બારૈયા રહે.લાખણકા,ભગા તલાવડી વિસ્તાર તા.જી.ભાવનગર વાળો હાલ-ઘોઘા જકાતનાકા,શિવાજી સર્કલ પાસે,પેટ્રોલ પંપ પાસે હાજર છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ. તેને હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
નાસતાં-ફરતાં આરોપીઃ-દિપકભાઈ ગોરધનભાઈ બારૈયા ઉ.વ.૨૩ ધંધો.ખેતીકામ રહે.લાખણકા,ભગા તલાવડી વિસ્તાર તા.જી.ભાવનગર
ગુન્હોઃ- ભાવનગર શહેર, ઘોઘારોડ પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૧૪૮૧/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ,એ, ૧૧૬બી, ૮૧ મુજબ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી વનરાજભાઇ ખુમાણ,જગદેવસિંહ ઝાલા, લગ્ધીરસિંહ ગોહિલ,જયદિપસિંહ ગોહીલ,પ્રજ્ઞેશભાઈ પંડયા,હરિચન્દ્રસિંહ ગોહીલ
GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 380

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *