Devotional

“શ્રી વાઘેશ્વરીધામ ઝાલભાઈ ની મુવાડી થી અંબાજી પગપાળા સંઘ”

“શ્રી વાઘેશ્વરીધામ ઝાલભાઈ ની મુવાડી થી અંબાજી પગપાળા સંઘ”
તા – મહેમદાવાદ જી-ખેડા”વાઘેશ્વરી ધામ ઝાલભાઈ ની મુવાડી થી 45 જેટલા માઇ ભક્તો અંબાજી મંદિરે ધજા ચઢાવસે”

મહેમદાવાદ : યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે . ત્યારે અનેક ભક્તો અંબાજી માતાજીના દર્શને જતા હોય છે. માઁ અંબે ની અનોખી ભક્તિ મહેમદાવાદ તાલુકાના ઝાલભાઈ ની મુવાડી થી પણ 45 જેટલા માઇ ભક્તો ને કોઈ રોકી શકે તેમ નથી ધોમ ધખતા તાપમાં, કાળઝાળ ગરમીમાં પણ માઇ ભક્તો માતાજી ના પ્રતિ આસ્થા અને શ્રદ્ધા ને લઇ પગપાળા કરી માં ના ધામે આવવા માટે આતુર બન્યા છે

શ્રદ્ધા મા અનેરો વિશ્વાસ હોય છે ત્યારે આકરો તાપ પણ તેને રોકી શકતો નથી ઉત્સાહ સાથે 215 કિલોમીટર અંતર કાપી પગપાળા સંઘ યાત્રા એ જવા માટે તા -29/05/24 ને બુધવારે રવાના થયા છે . સંઘ મા ઘણા માઇ ભક્તો ચંપલ વગર પણ આવતા હોય છે. તા- 03/06/24 સોમવાર ના રોજ અંબાજી પહોચી માતાજી ના મંદિરે માઇભક્તો ધજા ચઢાવી પૂજા અર્ચના કરી માઁ અંબે ના આશીર્વાદ મેળવે છે અને ધન્યતા અનુભવે છે.આ સંઘ દર વર્ષે ઉનાળાના આકરા તાપમા પગપાળા માં અંબા ના ધામ મા આવતો હોય છે .

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમેરિકાની હાર્વડ યુર્નિવર્સિટીમાં પૂ. મોરારિબાપુના શ્રીમુખેથી રામકથા અને તુલસી જન્મોત્સવનો પ્રારંભ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) અમેરિકાની હાર્વડ યુનિવર્સિટી બોસ્ટનમાં સ્થિત છે.…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજન

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) ભાવનગર જિલ્લાની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે ગવાતી…

1 of 27

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *