bhavnagarGujarat

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ભાવનગર જિલ્લાના પ્રવાસ સંદર્ભે કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના તા. ૨૧ મી જાન્યુઆરીના ભાવનગર જિલ્લાના પ્રવાસ સંદર્ભે અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાની અધ્યક્ષતમાં બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા સંબધિત વિભાગના અધિકારીશ્રીઓને કાર્યક્રમના આયોજન માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.આ ઉપરાંત વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જીલોવા,પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ,અધિક નિવાસી કલેકટરશ્રી એન.ડી.ગોવાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *