Helth

જૈન એલર્ટ ગ્રુપ ઓફ ધ્રાંગધ્રા દ્રારા 108 ના કર્મચારીઓ સન્માન કરવામાં આવ્યું

યુવા હૃદય સમ્રાટ આચાર્ય દેવ શ્રીમદ વિજય હેમરત્ન સૂરીશુરજી મહારાજ સાહેબ અને વર્તમાન રાહબર રાજ પ્રતિબોધક શ્રીમદ વિજય રત્નસુંદર સુરીશુરજી મહારાજ સાહેબના શુભ આશીર્વાદથી જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયાની 400થી વધુ શાખાઓ તથા 40000 થી વધુ યુવાનોનું સંગઠન ભારતભર અને વિદેશમાં કાર્યરત છે.

તારીખ 20 ઓગસ્ટ 2023 રવિવાર દિવસે જૈન ગ્રુપ ઓફ ઇન્ડિયાની ધ્રાંગધ્રા શાખા દ્વારા માં એક્ટિવિટી અનુસંધાને ઈમરજન્સી સેવામાં સતત કાર્યરત રહેતા એમ્બ્યુલન્સ ૧૦૮ના કર્મચારીઓનો સન્માનનો કાર્યક્રમ યોજાયો ધ્રાંગધ્રા સિટીના ઇન્ચાર્જ અને તેની સમગ્ર ટીમ કે જેઓ દિવસ રાત જોયા વગર સતત ૨૪/૭ લોકોના સ્વાસ્થ્ય માટે કાર્યરત હોય છે,

તેમને જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયાનું સન્માન સર્ટિફિકેટ આપીને મોઢું મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૈન ગ્રુપ ઓફ ધ્રાંગધ્રા ના પ્રમુખ વિશાલભાઈ શાહ તથા એલર્ટ ગ્રુપ ઓફ ધ્રાંગધ્રા ના અનેક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાલના સનેસ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ અન્વયે સગર્ભા માતાઓનો તપાસણી કેમ્પ યોજાયો

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ અન્વયે સગર્ભા માતાઓની તપાસણી દર માસે…

પાલિતાણાની જનતાને આરોગ્યલક્ષી ભેટ પાલિતાણાની મધ્યમાં ૪૨૪ બેડની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનશે.

ભાવનગર જિલ્લાના પ્રવાસે પધારેલ ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી…

ભાવનગર જિલ્લાના માલણકામાં આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ મળતા માતા અને જોડિયા બાળકોને નવજીવન મળ્યું.

ભાવનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાવનગર તાલુકાના માલણકા ગામે આવી…

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે ૫૨ (બાવન)મું અંગદાન કરાયું.અંગદાન થકી મળ્યા અનેક ને નવ જીવન

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર ખાતે તા:-૨૧-૧૧-૨૦૨૩ ના રોજ વાહન અકસ્માત…

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *