Latest

અંબાજી એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન,રાજ્યભર માં આજથી એસટી વિભાગ નું અલાયદું સ્વછતા અભિયાન

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર થી શુભ યાત્રા સ્વચ્છ યાત્રા નો કરાયો પ્રારંભ, શુભયાત્રા સ્વચ્છ યાત્રા સંદર્ભે રાજ્ય ના 125 જેટલા બસ સ્ટેશન માં સ્વચ્છતા અભિયાન ની થઇ શરૂઆત .અંબાજી એસટી બસ સ્ટેશન માં પણ આજ થી સ્વછતા અભિયાન નો પ્રારંભ

સ્થાનિક ભાજપા શહેર મંડળ ને એસટી કર્મચારીઓ દ્વારા બસ સ્ટેશન પરિષર ની કરાઈ સફાઈ,કર્મચારીઓએ એસટી બસ માં પણ સફાઈ હાથ ધરી,એક મહિના સુધી ચાલશે

આ સ્વચ્છતા અભિગાન,મુસાફરોને ખાસ અપીલ કરાશે,બસ માં શુભ યાત્રા સાથે સ્વચ્છ યાત્રા નો પણ અભિગમ અપનાવ્યો,એસટી બસ માં સ્વચ્છતા નાં સ્લોગન વાળા સ્ટીકર લગાવ્યા.

અંબાજી ભાજપ મંડળ પણ હાજર રહ્યું અને અંબાજી એસટી ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા

રિપોટ અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *