bhavnagarBreaking NewsGujaratPolitics

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે ગુરુઆશ્રમ ખાતે દર્શનાર્થે ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. જે સંદર્ભે આજે જિલ્લા કલેક્ટરશ્રી આર.કે. મહેતાનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા સંબધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકી,અધિક નિવાસી કલેકટરશ્રી એન.ડી.ગોવાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 406

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *