bhavnagarGujaratSports

ગોવામાં યોજાયેલ ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટિવલમાં ભાવનગરના દિવ્યાંગોએ છ મેડલ જીત્યા

ગોવામાં યોજાયેલ ઇન્ટરનેશનલ પર્પલ ફેસ્ટિવલમાં ગોવા 2024 નેશનલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ સ્કિલ ટુર્નામેન્ટમાં ભાવનગરના દિવ્યાંગોએ છ મેડલ જીત્યા છે.

ભાવનગરના દિવ્યાંગોએ ગોવા ખાતે યોજાયેલ સ્કિલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં ભાવનગરના દિવ્યાંગ અલ્પેશભાઈ સુતરીયા ને બ્રોન્ઝ મેડલ,દિનેશભાઇ ધામેલિયાને સિલ્વર મેડલ,સંજયભાઈ મકવાણાને બ્રોન્ઝ મેડલ,સરળ સોલંકીને સિલ્વર મેડલ,બીના મોરડીયાને પેરા નેશનલ એથલેન્ટિક માં 100 મીટર દોડ બ્રોન્ઝ મેડલ અને લોંગ જમ્પ માં સિલ્વર મેડલ મેળવી ભારત ભરમાં ગુજરાત તેમજ ભાવનગર જિલ્લાનુ નામ રોશન કરેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

1 of 104

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *