bhavnagarBreaking NewsGujarat

સમાજ સુરક્ષા ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી દિવ્યાંગ આશાબેન બાંભણિયા એ પોતાને મળેલી સહાય ને પોતાનાં શબ્દોમાં વર્ણવી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઘોઘા મુકામે આવી પહોંચતા ઘોઘાના રહેવાસી દિવ્યાંગ આશાબેન જગદીશભાઈ બાંભણિયાએ સમાજ સુરક્ષા ખાતાની યોજનાઓ વિશે મેરી કહાની અંતર્ગત લોકોને માહિતગાર કર્યા હતા.

શ્રી આશાબેન બાંભણિયા એ જણાવ્યું હતું કે તેઓ તથા તેમના પતિ દિવ્યાંગ હોય તેમને બસપાસ,સાધન સહાય યોજના અંતર્ગત તેમના પતિ જગદીશભાઈને શાકભાજીની લારી અને આશાબેનને સિલાઈ મશીન નો લાભ,આ ઉપરાંત અને દિવ્યાંગ પેન્શન યોજનાનો લાભ મળેલ છે.

આ ઉપરાંત એમની દીકરીને સેરેબલપાલ્સી હોઇ એમને પણ પેન્શન યોજના નો લાભ મળતો હોય તેઓએ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળવા બદલ આભાર માન્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

1 of 93

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *