bhavnagarBreaking NewsCrimeGujarat

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૦ કિ.રૂ.૫૬,૭૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પોલીસ સબ ઈન્સ. બી.એચ.શીંગરખીયા,પી.બી.જેબલીયા,એમ.જે.કુરેશી તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તાર માંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
આજરોજ તા.૧૧/૦૧/૨૦૨૪ના રોજ ભાવનગર,એલ.સી.બી.પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,સુભાષનગર કિર્તી મંદિર સ્કુલ પાસે આવતા એ.એસ.આઈ.અનિરુધ્ધસિંહ ગોહીલને બાતમીરાહે હકીકત મળેલ કે,ધર્મેન્દ્ર જોરૂભાઈ સિસોદીયા રહે.દેવીપુજકવાસવાળો ખાંચો,નાગર સોસાયટી સામે,સુભાષનગર,ભાવનગરવાળાએ પોતાના રહેણાંકી મકાનના ફળીયામાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે.અને હાલ આ દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમા છે.જે મળેલ માહિતી આધારે રેઈડ કરતા નીચે મુજબનો આરોપી નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન મહારાસ્ટ્ર ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ.તેના વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઃ-
1. ધર્મેન્દ્ર ઉર્ફે અર્જુન જોરૂભાઈ ગીરીરાજસિંહ સિસોદીયા ઉ.વ.૩૬ રહે.મફતનગર,દે.પુવાસવાળો ખાંચો,નાગર સોસાયટી સામે,સુભાષનગર,ભાવનગર
2. જીતેંદ્ર ઉર્ફે જીતુ કચોરી બાબુભાઈ પરમાર રહે.પિરછલ્લા,ભાવનગર (પકડવા ઉપર બાકી)
આ દરમ્યાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
બેગ પાઈપર ડીલક્ષ વ્હીસ્કી ઓરીઝનલ કવોલીટી ફોર સેલ ઇન મહારાસ્ટ્ર ઓન્લી લખેલ ૧ લીટરની બોટલ નંગ-૯૦ કુલ કિ.રૂ.૫૬,૭૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ.ઈન્સ.બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા,એમ.જે.કુરેશી તથા સ્ટાફનાં,યુસુફખાન પઠાણ,અનિરુધ્ધસિંહ ગોહીલ,બાબાભાઈ હરકટ,એઝાઝખાન પઠાણ,પાર્થભાઇ ધોળકીયા,વિશ્વજીતસિંહ ઝાલા વગેરે
GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે,…

1 of 103

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *